EXCLUSIVE / ભાજપ શાસિત રાજ્યોમાં થશે ગુજરાતવાળી? JP નડ્ડાનું નિવેદન સાંભળી સિનિયર નેતાઓમાં વધશે સળવળાટ

VTV special interview with BJP National President JP Nadda

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે VTV ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ માટે ગુજરાત રાજકીય પ્રયોગશાળા છે, અમે ગુજરાતમાં કરવામાં આવેલ પ્રયોગ અન્ય રાજ્યોમાં પણ કરીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ