વિશેષ / ગુજરાતની રસપ્રદ અજાણી વાતો

Vtv Special Interesting stories of Gujarat

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. 1960માં મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું હતું અને તે દિવસે 1લી મેનાં દિવસે ગુજરાતની અલગ રચના થઇ હતી. આ દિવસની ઉજવણી આપણે ગૌરવ દિવસ તરીકે પણ કરીએ છીએ. 

બ્રેકિંગ ન્યૂઝ