Thursday, August 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રાઈડ અકસ્માત / EXCLUSIVE: હવે અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવના અમ્યૂઝમેન્ટ પાર્કને લઈ નવો ખુલાસો

અમદાવાદમાં ચાલતા રાઇડ્સનાં કાળાકારોબાર વિશે વીટીવી પાસે એક એક્સક્લુઝીવ માહિતી સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં આવેલા અમ્યૂઝમેન્ટ પાર્કને લઇને સૌથી મોટો ખુલાસો થયો છે. જેમાં કાંકરિયાના સંચાલક ઘનશ્યામ પટેલ પાસે જ આ અમ્યૂઝમેન્ટ પાર્ક વસ્ત્રાપુરનો કોન્ટ્રાક્ટ હોવાનું સામે આવ્યું છે. ઘનશ્યામ પટેલ સામે ચકાસણી વગર જ જોખમી રાઇડ ચાલુ રાખવાની ફરિયાદ નોંધાઇ છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ