VIDEO / VTVના રિયાલીટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો: માસ્ક મુદ્દે બેદરકાર અમદાવાદીઓ!

VTV reality check on COVID 19 pandemics mask compulsory watch video

ગુજરાતમાં કોરોનાના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે VTVના માસ્કને લઈને રિયાલિટી ચેકમાં હજુ પણ લોકો માસ્ક વગર બહાર નીકળતા જોવા મળ્યા હતા એટલું જ નહીં પરંતુ માસ્ક ન પહેરવાના જુદા જુદા બહાના બતાવતા પણ જોવા મળ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ