Video / સરકારના યુ-ટર્ન બાદ VTV નું રિયાલિટી ચેક, હેલ્મેટ ફરજીયાત છતાં લોકોએ ન પહેર્યું હેલ્મેટ

ગુજરાતમાં હેલ્મેટ મુદ્દે સરકારના યુ-ટર્ન બાદ VTVનું રિયાલિટી ચેક. હેલ્મેટ ફરજીયાત હોવા છતાં લોકોએ હેલ્મેટ પહેર્યું નથી. ત્યારે પોલીસ પણ હેલ્મેટના કાયદા મુદ્દે કડક જોવા મળી નહીં. હેલ્મેટનો કાયદો હોવા છતાં પણ લોકો હેલ્મેટ પહેરી રહ્યાં નથી. હેલ્મેટનો કાયદો અમલમાં હોવાનું રાજ્ય સરકારે એફિડેવિટ કર્યું હતું. જેમાં પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવું ફરજીયાત હોવાનો ઉલ્લેખ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ