VTV રિયાલિટી ચૅક / અમદાવાદમાં રાત્રે 12 વાગ્યે સૂમસામ જગ્યાએ યુવતીનું ઍક્ટિવા બંધ થયું અને...

vtv reality check a girl seeks help from police at midnight in ahmedabad

હૈદરાબાદમાં બનેલી દુષ્કર્મની ઘટનાએ સમગ્ર દેશને જગઝોરી દીધો છે. નિર્ભયા પછી ફરી દેશ જાણે એક બની ગયો છે. ચારે બાજુ એક જ અવાજ ઉઠી રહ્યો છે કે નરાધમોને સજા આપો. મુદ્દો સંસદમાં પણ ગૂંજ્યો. ત્યારે આપણે વાત કરવી છે આપણા ગુજરાતની આપણા અમદાવાદની. 

બ્રેકિંગ ન્યૂઝ