દીકરીઓ કેટલી સુરક્ષિત / અમદાવાદમાં પતિ સાથે ઝઘડો કરી રાત્રે 12 વાગે યુવતી નીકળી ગઈ, મદદ માટે કર્યો ફોન અને...

vtv reality check a girl seeks help from abhayam 181 at midnight in ahmedabad

પોલીસની મદદ મેળવવામાં તો VTV ની ટીમને સફળ થયા. મોડે મોડે પણ પોલીસની ટીમ આવી તો ખરા. પરંતુ અમારે વધુ રીયાલિટી ચેક કરવું હતું. પોલીસ પછી અમે અભિયમ હેલ્પલાઈનનું રિયાલિટી ચેક કરવા માગતા હતા. તો અભયમ્ હેલ્પલાઈનના કંટ્રોલ રૂમમાંથી મુકવા જવા માટે મદદની ના પાડી દેવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ