બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / VTV ગુજરાતીની ફોટોગ્રાફી કોમ્પિટિશન: 50 હજાર સુધીના મળશે ઈનામ, આવી રીતે કરો એપ્લાય
Last Updated: 11:05 PM, 1 August 2024
શું તમને છે ફોટોગ્રાફીનો શોખ, તો VTV Gujarati ના ફોટો કોમ્પિટિશનમાં ભાગ લઇને જીતો 50,000 રૂપિયા સુધીના વિવિધ ઇનામ. તારીખ 12 ઓગસ્ટ સુધી ગુગલ ફોર્મ સબમીટ કરીને આપેલ કેટેગરીનો ફોટો પાડીને મોકલો VTV Gujaratiને. કોમ્પિટિશનમાં ભાગ લેવા નીચે આપેલ વિગતો પર નજર કરો.
ADVERTISEMENT
VTVGujarati.com ફોટોગ્રાફી કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટેના નિયમો.
જો તમને શોખ હોય વિવિધ પ્રકારના ફોટા પાડવાનો, પ્રકૃતિની ઝલકને પોતાના કેમેરામાં કેદ કરવાનો, પોટ્રેટ ફોટો પાડી કોઈ વસ્તુને વધારે સુંદર બતાવવાનો કે રસ્તામાં પસાર થતી વેળાએ પોતાની કળાનો ઉપયોગ કરીને વ્યક્તિઓને તસ્વીરમાં વિશેષ રીતે કંડારવાનો. તો તમે પરફેક્ટ ટાઇમે પરફેક્ટ લેખ વાંચી રહ્યા છો. VTV Gujarati આપના માટે લાવ્યું છે ફોટો કોમ્પિટીશન, જેમાં ભાગ લઇને તમે તમારી આવડતથી જીતી શકો છો ઇનામો.
ADVERTISEMENT
કોમ્પીટીશનને ત્રણ પ્રકારની ફોટોગ્રાફી સ્ટાઇલમાં વહેંચી દેવામાં આવે છે.
1.સ્ટ્રીટ ફોટોગ્રાફી
2.પોટ્રેટ ફોટોગ્રાફી
3.નેચર એન્ડ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી
કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે મહત્વની 4 બાબતો ધ્યાન રાખવી પડશે.
કોમ્પીટીશન માટે પાડવામાં આવતા ફોટા વિશે મહત્વની બાબત.
કોમ્પીટીશન માટે ફોટો આપવાની છેલ્લી તારીખ
12th August 2024
ફોટો શેના પર સબમિટ કરશો.
સબમિટ કરવાનું પ્લેટફોર્મ - ગુગલ ફોર્મ
પાર્ટિસિપન્ટએ ત્રણ ફોટાઓનું ટાઇટલ અને તેનું ડિસ્ક્રીપશન આપવું ફરજિયાત છે.
જ્યુરી મેમ્બર્સ
ત્રણ જ્યુરી મેમ્બર્સ દ્વારા તમારા ફોટોગ્રાફીની કળાને કંડારવામાં આવશે. જેના આધારે તમે ફોટો કોમ્પિટિશન જીતી શકશો. જે તારીખ 19 ઓગસ્ટ 2024 એટલે કે વર્લ્ડ ફોટોગ્રાફીના દિવસે જાહેર કરવામાં આવશે. આ તમામ ફોટાના આધારે નીચે પ્રમાણે ઇનામ વિતરણ કરવામાં આવશે.
ઓલ ઓવર વિનર્સ
1st Prize: ₹10,000
2nd Prize: ₹7,000
3rd Prize: ₹5,000
કેટેગરીના આધારે વિજેતા
1st Prize: ₹4,500
2nd Prize: ₹2,500
3rd Prize: ₹1,000
(જ્યુરી મેમ્બર્સ નો નિર્ણય નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.)
કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે લિંક પર ક્લિક કરો : https://forms.gle/MezEWkn4iCP8rgRd6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.