વરસાદ / VTV ન્યૂઝની ટિમ ભોજવા ગામે પહોંચી, ખેતરોમાં પાકને નુકસાન

અમદાવાદના વિરમગામમાં વરસાદે તારાજી સર્જી છે. ત્યારે વીટીવીની ટીમ વિરમગામના ભોજાવા ગામમાં પહોંચી છે. જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં પાણી ફરી વળતા ઘરમાં રહેલું અનાજ પણ બગડી ગયું છે. અને તંત્ર દ્વારા પણ કોઇ મદદ નથી કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ