VTV EXCLUSIVE / 'તમારો ભાઈ એક નથી ભણતો, બધી તોપોના ભણે છે, IPS, IASના છોકરાઓ અહીં આમ જ ભણે છે' : એસ.એસ.ડિવાઇન સ્કૂલ

VTV News sting operation SS Divine School Akash and Allen Institutes big exposed

ગુજરાતના ઉચ્ચ શિક્ષણને ખતમ કરતી મોડ્સ ઓપરેન્ડ પર VTV ન્યૂઝે મોટો ખુલાસો કર્યો છે. શૈક્ષણિક ઇન્સ્ટિટ્યુટ-માલેતુજાર શાળાના કાળા કારોબાર પર સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ