સ્ટિંગ ઓપરેશન / VTV EXCLUSIVE : ગુજરાતમાં પૈસાથી શિક્ષણને ખરીદી શકાય છે, જુઓ સ્કૂલો અને ખાનગી કોચિંગ ક્લાસની મિલીભગતનો મોટો પર્દાફાશ

VTV News sting operation Akash and Allen Institutes big exposed

ગુજરાતના ઉચ્ચ શિક્ષણને ખતમ કરતી મોડ્સ ઓપરેન્ડ પર VTV ન્યૂઝે મોટો ખુલાસો કર્યો છે. શૈક્ષણિક ઇન્સ્ટિટ્યુટ-માલેતુજાર શાળાના કાળા કારોબાર પર સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ