મહામંથન / EXCLUSIVE : મહામંથનમાં CM રૂપાણીએ કહ્યું, કોંગ્રેસના ધારાસભ્યો પૈસા લે એવા નથી પરંતુ પક્ષમાં નેતૃત્વ નથી

VTV News Mahamanthan Isudan gadhvi CM Vijay Rupani coronavirus gujarat

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર આ મહામારી સામે શું પગલા લઇ રહી છે? 14 હજાર કરોડના પેકેજમાં શું છે? કોરોના સામે ગુજરાત કેવી રીતે લડ્યું? મહામારી પછી ગુજરાત કેવી રીતે બેઠું થશે? એક બિમારી, ગુજરાતની કેવી તૈયારી? શાળા કોલેજો વિશે સરકારનો શું છે પ્લાન? ગુજરાત આત્મનિર્ભર કેવી રીતે બનશે? ઉદ્યોગ જગતને કેવી રીતે ઉજાગર કરાશે? રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકીય હંગામો કેમ છે? આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે VTV ગુજરાતી ન્યૂઝનો જાણીતા કાર્યક્રમ મહામંથનમાં ચર્ચા કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ