EXCLUSIVE / VTVના મહામંથનમાં CM રૂપાણીનો ટોણો, 25 કરોડમાં તો આખી કોંગ્રેસ આવી જાય

vtv news mahamanthan cm vijay rupani gujarat congress mla rajyasabha election

ગુજરાત આજે મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે અને દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. બીજી બાજુ લૉકડાઉનને કારણે આર્થિક નુકસાનને પહોંચી વળવા સરકારે આર્થિક પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યના રાજકારણમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ગરમાવો ચાલુ થઈ ગયો છે. આવામાં રાજ્યના મુખ્યમંત્રીએ આ તમામ મુદ્દાઓ પર VTV ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં ઈસુદાન ગઢવી સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ખાસ કરીને કોરોના સામે સરકારનો પ્લાન શું છે અને  ગુજરાત આત્મનિર્ભર કેવી રીતે બનશે? ઉદ્યોગ જગતને કેવી રીતે ઉજાગર કરાશે? રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકીય હંગામો કેમ છે તેવા તમામ સવાલોના જવાબ આપ્યાં હતાં. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ