ઈનામ / ખેડૂત મિત્રો 'VTV કૃષિ રત્ન એવોર્ડ'માં રજિસ્ટ્રેશન કરાવ્યું? નથી કરાવ્યું તો ઉપાડો ફોન આ રહ્યો નંબર

 VTV krishi ratna award 2020 in Gujarat

ગુજરાતની અગ્રણી સમાચાર ચેનલ VTV દ્વારા રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકોને સન્માન કરવા માટે કૃષિ રત્ન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જે ખેડૂતો અને પશુપાલકોએ પોતાના ક્ષેત્રમાં કઇક નવુ કરીને સફળતા મેળવી હોય તેમજ અન્યને પ્રેરણા આપી હોય તેઓને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ