VTV IMPACT / વડોદરાઃ VTVના અહેવાલ બાદ વિપક્ષના નેતાને અક્કલ આવી, દોઢ વર્ષ બાદ પરત કરશે ફોન

vtv impact vadodara municipal corporation officers returned expensive phones

વડોદરાના આઈફોન વિવાદમાં  VTVના અહેવાલ બાદ નેતાઓમાં અક્કલ આવી રહી છે. વડોદરા મનપાના વિપક્ષના નેતા દોઢ વર્ષ વાપર્યા બાદ હવે આઈફોન તંત્રને પરત કરવાના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ