ગાંધીનગર / મહામારીમાં કર્યુ કૌભાંડ, VTVએ ખોલી પોલ : DyCM એક્શનમાં, અગ્રસચિવને આપી આ સૂચના

VTV IMPACT Nitin Patel sought information on the Banaskantha scam

ગુજરાતના બનાસકાંઠામાં કોરોનાકાળમાં કૌભાંડ થયા હોવાના અહેવાલ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અગ્રસચિવને તથ્યો ચકાસવા સૂચના આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ