મનરેગા કૌભાંડ / VTV IMPACT: 330 ચેકડેમ ઓન પેપર બતાવાયા પણ બનાવાયા જ નહીં! આ મામલે તપાસના આદેશ

VTV IMpact mgnrega scam in dahod

દાહોદમાં મનરેગા કૌભાંડમાં VTVના અહેવાલની અસર થી છે અને મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપની તપાસ શરૂ થી છે. DRDA નિયામક સી.બી બલાતે તપાસના આદેશ આપ્યા છે. TDOને આ સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x