IMPACT  / ગુજરાતમાં પણ હવે ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટનો ચાર્જ રૂ.2500, VTVના અભિયાનનો પડ્યો પડઘો

VTV impact gujarat private laboratories can charge 2500 for covid 19 test

ગુજરાતમાં ખાનગી લેબોરેટરી કોરોનાના ટેસ્ટ મામલે રૂા. 2500 જ ચાર્ઝ વસૂલી શકશે. અને ઘરે આવીને ટેસ્ટ કરવાનો ચાર્જ 3000 જ વસૂલી કરી શકાશે. આ મામલે નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી હતી. vtv દ્વારા ખાનગી લેબોરેટરીમાં વસૂલાતા મોં માંગ્યા ભાવ અંગે સવાલ ઉઠાવાતા સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ