અહેવાલ / VTV Impact : રાજકોટમાં ફીના નામે વિદ્યાર્થીઓના પ્રવેશ રોકનાર શાળાઓ સામે DEOના તપાસના આદેશ

VTV Impact: DEO's inquiry order against schools in Rajkot in the name of fees

રાજકોટ જિલ્લાની ઘણી શાળાઓએ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોશન આપવા ઇનકાર કરી દીધો હોવાની અનેક વાલીઓની ફરિયાદ ઊઠી હતી VTVએ અહેવાલ પ્રસારિત કર્યા બાદ DEOને તપાસના આદેશ 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ