અમદાવાદ / VTVના અહેવાલ બાદ AMCનું તંત્ર જાગ્યુંઃ ખાનગી કોવિડ હોસ્પિટલના ચાર્જમાં કરાયો ઘટાડો

VTV Impact covid private hospital patient charges down

ગુજરાતમા હાલ કોરોના વાયરસ બેકાબુ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાને લઇને ખાનગી હોસ્પિટલો ઉઘાડી લૂંટ ચલાવી રહી  હોવાનું સામે આવ્યું છે. ત્યાર VTVએ કેટલીક ખાનગી હોસ્પિટલની ઉઘાડી લૂંટનો અહેવાલ રૂજ કર્યો હતો. જો કે VTVના આ અહેવાલ  બાદ AMC તંત્ર સફાળું જાગેલુ જોવા મળ્યું. ત્યારે હવે AMC દ્વારા ખાનગી કોવિડ હોસ્પિટલના ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ