------------------------------------- દિન વિશેષ - નજરદોષ
કેવી રીતે લાગે છે નજરદોષ?
કઈ રીતે નજરદોષથી બચશો?
કયા ઉપાયો અજમાવશો?
કયા ગ્રહને કારણે લાગે છે નજરદોષ?
માનવીય જીવન પર શું થાય અસર?
-------------------------------------------- મેષ (અ.લ.ઇ)
વ્યવસાયક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે
મહાત્વપૂર્ણ લેવાનાં હોય તો સાવધાનીથી લો
કારણવગરની ચિંતાઓથી દૂર રહો
આવક જાવક સમાંતર રહેશે