ટૉપ સ્ટોરીઝ
ભારત
ગુજરાત
બિયોન્ડ
જોવા જેવું
VTV વિશેષ
IPL 2024
Search form
Search
Video (વીડિયો)
એક વાત કઉં
શું પ્લાન
ટૅક મસાલા
મહામંથન
VTV વિશેષ
બ્રેકિંગ ન્યુઝ
ફટાફટ ન્યુઝ
અંગ્રેજી સમાચાર
વિશ્વ
ભારત
ગુજરાત
અમદાવાદ
સુરત
વડોદરા
રાજકોટ
ભાવનગર
અન્ય જિલ્લા
મુંબઈ
લાઈફસ્ટાઈલ
ટૅક & ઑટો
ફૂડ & રેસિપી
ટ્રાવેલ
હેલ્થ
રિલેશનશિપ
ફેશન & બ્યુટી
મનોરંજન
ગુજરાતી સિનેમા
બોલિવૂડ
મૂવી રીવ્યૂ
સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
રાજનીતિ
બિઝનેસ
સ્પોર્ટ્સ
NRI ન્યૂઝ
OMG
ધર્મ
FOLLOW US
Breaking News /
બનાસ ડેરીએ પશુપાલકોને આપી ભેટ, પ્રતિકિલો ફેટે રુપિયા 15નો કરાયો ભાવ વધારો, પ્રતિકિલો ફેટે ભાવ રૂપિયા 805થી વધી 820 થયો
Breaking News /
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યારે પડશે કમોસમી વરસાદ
Breaking News /
એલન મસ્કની યાત્રા મુલતવી, આવતીકાલે ભારત નહીં આવે ટેસ્લાના માલિક
Breaking News /
Israel Iran War: 'જો હુમલો થશે તો આપીશું જડબાતોડ જવાબ' ઈરાને ફરી એકવાર ઈઝરાયેલને આપી ધમકી
Breaking News /
પશ્ચિમ બંગાળ: રામનવમી પર થયેલી હિંસામાં ચૂંટણી પંચની કાર્યવાહી, પોલીસ અધિકારીઓને કર્યા સસ્પેન્ડ
Breaking News /
ચેન્નાઈ સામે લખનઉ સુપર જાયન્ટની 8 વિકેટે જીત, CSK 176/6 (20), LSG 180/2 (19), ડીકોક 54 (43) તો કેએલ રાહુલના 82 (53) રન
Breaking News /
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાને લઈ પ્રધાનમંત્રી મોદીનું ટ્વીટ, પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મતદાન કરનારાઓનો માન્યો આભાર, કહ્યું આજના મતદાનમાંથી ઉત્કૃષ્ટ પ્રતિસાદ મેળવ્યો, ભારતના લોકો રેકોર્ડ સંખ્યામાં NDAને આપી રહ્યા છે મત તે સ્પષ્ટ
Breaking News /
બનાસકાંઠા: ડીસા-પાટણ હાઈવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત, અર્જૂન ઠાકોર નામના બાઈક ચાલકનું મોત, ડીસા પોલીસે આગળની તપાસ હાથ ધરી
Breaking News /
ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ચૂંટણીના ફોર્મ ભરવાનો કાર્યકાળ થયો સમાપ્ત, 5 વિધાનસભાની પેટા ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ, શનિવારે ઉમેદવારોએ ભરેલા ફોર્મની થશે ચકાસણી, 22 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ
Breaking News /
લોકસભા ચૂંટણીનુ દેશમાં પ્રથમ તબક્કામાં 21 રાજ્યોમાં 102 બેઠકો પર મતદાન, 3 વાગ્યા સુધીમાં અંદાનામ નિકોબારમાં 45.48%, અરુણાચલ પ્રદેશમાં 53.79%, અસમમાં 60.70%, બિહારમાં 39.73% મતદાન, છત્તીસગઢમાં 58.14%, જમ્મૂ કશ્મીરમાં 57.09% મતદાન
Breaking News /
ગૌણ સેવા પસંદગી મંડળની જૂનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત, ચૂંટણી બાદ જાહેર કરાશે નવી તારીખ
Breaking News /
લોકસભા ચૂંટણી 2024: અમિત શાહ અને CR પાટિલ સહિત દિગ્ગજ નેતાઓએ ભર્યા ઉમેદવારી ફોર્મ, 7 મેએ થશે મતદાન
Breaking News /
અરવલ્લી ન્યૂઝ: મોડાસા ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સ સેન્ટર માંથી બે સગીરા ગુમ, બાજુમાં કપડાં સૂકવવા ગઈ તે સમયે બે સગીરા એક સાથે નાસી છૂટી, પોકસોમાં ભોગ બનેલી બન્ને સગીરા છેલ્લા ઘણા સમયથી હતી આશ્રયમાં, ઘટનાને લઈ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
Breaking News /
ભાવનગર ન્યૂઝ: તળાજાના ઊંચડી ગામે ચેકડેમમાં ડૂબતા બે સગા ભાઈઓના મોત, ઉંચડીના અશોકભાઈ ભેડાના દિકરા દર્શન અને દક્ષ બંને ભાઈઓ નાવલીના ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા, ગામલોકોએ બંન્નેના મૃતદેહ બહાર કાઢી PM અર્થે તળાજા હોસ્પિટલ ખસેડ્યા
Breaking News /
બનાસકાંઠામાં 1 કરોડ 7 લાખ 20 હજાર કિંમતનું ઝડપાયું ડ્રગ્સ, અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાનથી ગુજરાત આવતી ગાડીમાંથી ઝડપાયું ડ્રગ્સ, પોલીસે ગાડીમાં સવાર 3 લોકોની કરી અટકાયત
Assembly Election Results 2023
મિઝોરમ
40
BJP
INC
MNF
ZPM
OTH
2
1
10
27
0
રાજસ્થાન
199
BJP
INC
OTH
115
69
15
મધ્યપ્રદેશ
230
BJP
INC
OTH
163
66
01
છત્તીસગઢ
90
BJP
INC
OTH
54
35
01
તેલંગાણા
119
BJP
INC
BRS
AIMIM
OTH
08
64
39
07
01
Home
Dharma
news_detail-26796
જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે રાશી ભવિષ્ય & આજનું પંચાંગ
Team VTV
08:30 AM, 23 May 17 | Updated: 04:43 PM, 30 Mar 19
Follow us
આજનું પંચાંગ
તા. 23 મે
મંગળવાર
વૈશાખ વદ બારસ
રેવથી
આયુષ્માન
તૈતુલ
મીન
રાશી ભવિષ્ય
મેષ :- (અ.લ.ઇ)
વ્યવસાયમા નવી તકો મળશે.
મીત્રોનાં કામકાજમા સાવધાની રાખવી.
કોઇપણ જાતનાં માનસિક તનાવથી દુર રહેવું.
ઘરેલુ કામમાં વિઘ્નસંતોષીઓ નુકશાન કરશે.
વૃષભ :- (બ.વ.ઉ)
સાથી કર્મચારીથી પરેશાની રહેશે.
સંપતિને લગતા કામનો ઉકોલ આવશે.
સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.
કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે.
મિથુન :- (ક.છ.ઘ)
સ્વભાવને સરળ બનાવો.
મીત્રોની મદદથી કામને સરળ બનાવી શકશો.
જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે.
મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે.
જુના સબંધોથી લાભ થશે.
કર્ક :- (ડ.હ)
કોઇ નજીકનાં સબંધીથી સહયોગ મળશે.
ધંધામાં નવી તકો મળશે.
નોકરી માટે નવી તકો મળશે.
કરેલા કાર્યોમાં સફળતા મળશે.
સંપતિને લગતા કાર્યોમા સહયોગ મળશે.
સિંહ :- (મ.ટ)
સામાજીક પ્રસંગોમાં હાજરી આપવી પડે.
કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ.
મીત્રો સાથે મતભેદ રહેશે.
નોકરીની નવી તકો મળી શકે પરંતુ સમજી વિચારીને નિર્ણય કરવો.
કન્યા :- (પ.ઠ.ણ)
કોઇપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી.
મીત્રોનાં સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે.
નોકરીમાં મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે.
ગુસ્સા ઉપર કાબુ રાખશો તો જ કામ સુધરશે.
તુલા :- (ર.ત)
વ્યવસાયમા નવી તકો મળશે.
કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવું.
લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું.
કરેલી મહેનત સારુ ફળ આપશે.
માન સન્માન મળશે.
જુના મીત્રોથી મુલાકાત થશે અને આનંદ મળશે.
વૃશ્ચિક :- (ન.ય)
સંતાનોનાં પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.
વ્યવસાયમાં નવાં કોન્ટ્રાક્ટ મળશે.
યાત્રા પ્રવાસના યોગ બને.
પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે.
સ્વાસ્થ્યમાં કાળજી રાખશો
પ્રિયજનનો શુધ્ધ પ્રેમ મેળવો.
ધન :- (ભ.ધ.ફ.ઢ)
પીતરાઇ ભાઇ ભાંડુ સાથે મતભેદ થશે.
સમય આપને અનુકૂળ બનશે.
આપે કરેલા કામની કદર થશે.
શત્રુપક્ષથી સાવધાની રાખવી
જુના મીત્રોથી લાભ થાય અને તેની પાછળ ખર્ચાઓ પણ થાય
મકર :- (ખ.જ)
જૂની વાતોને ભુલી આગળ વધો.
મિત્રોની મધ્યસ્થિમાં સાવધાની રાખવી
જીવનસાથીની ભાવનાને સમજો.
નોકરીયાત વર્ગને ખર્ચમા વધારો થશે.
અવરોધ રહેવા છતાય સારી સફળતા મળશે.
પોતાના અને પારકા વચ્ચેનો ભેદ સમજી આવડતનો ઉપયોગ કરો.
કુંભ :- (ગ.શ.ષ.સ)
સાવધાની રાખશો તો જ કામમા સફળતા મળશે.
પોતાનાં મનની વાત ગુપ્ત રાખવી.
સમાજમાં વિરોધીઓનો સામનો કરવો પડશે.
કોઇપણ ઉપર આંધળો વિશ્વાસ નુકશાન કરશે.
મીન :- (દ.ચ.ઝ.થ)
દિવસની શરુઆત કંટાળાજનક રહેશે
કામનો બોજો વધશે.
ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો.
પોતાના દ્વારા નુકશાન થશે.
કામનું બંધન રહેશે.
Follow @vtvgujarati
ટૉપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી /
ડિજિટલ પ્રચારમાં ભાજપની રણનીતિનો કોઈ તોડ નથી, રિપોર્ટ હેરાન...
⋮
IPL 2024 /
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો...
⋮
ધર્મ /
હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે...
⋮
સૌથી વધુ વંચાયેલું
20 એપ્રિલ /
તમારો આજનો દિવસ કેવો જશે? જાણો કઇ રાશિના જાતકોએ ખાવા-પીવામાં કાળજી રાખવી, અને કોને મનપસંદ...
⋮
T20 World Cup /
ભારતની વર્લ્ડ કપ ટીમમાં થઈ શકે મોટા ફેરફાર, 9 ખેલાડી બદલાશે! જુઓ સંભવિત ખેલાડીઓનું લિસ્ટ
⋮
સ્પોર્ટ્સ /
પતિના બર્થડે પર રોમેન્ટિક થઇ KL રાહુલની વાઇફ આથિયા, શેર કર્યા બેડરૂમ PHOTOS
⋮
લોકસભા ચૂંટણી 2024 /
'બનાસકાંઠાના મતદારો પર ભરોસો નથી' ઉમેદવારી ફોર્મમાં વાંધા રજૂ કરવા બાબતે ગેનીબેનના ભાજપ પર...
⋮
�
Today's Hot News
ગુજરાતભરમાં ખળભળાટ /
VIDEO : હેડક્લાર્ક સહિત વિવિધ ભરતીમાં કૌભાંડના યુવરાજ સિંહે આપ્યા પુરાવા, કહ્યું મારી જાનને ખતરો
✕
બ્રેકિંગ ન્યૂઝ