જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

By : kavan 07:19 AM, 20 February 2019 | Updated : 07:19 AM, 20 February 2019
20-02-2019  બુધવાર
માસ    મહા
પક્ષ  વદ
તિથિ એકમ
નક્ષત્ર મઘા
યોગ  સુકર્મા
કરણ  કૌલવ
રાશિ  સિંહ (મ,ટ)
--------------------

શુભાંક 7
શુભ રંગ - લીલો
સમય - 8.36 થી 10.02
શુભત્વ
ગરીબને મગનું દાન કરો
ભોજનમાં મગનો ઉપયોગ કરો
અશુભત્વ
વડીલોનું વાણી દ્વારા અપમાન ન કરવું
મંત્ર - રીં બુધાય નમઃ
ચોખા અને મગનું દાન કરવું

-----------------------------
મેષ:- (અ.લ.ઇ) 
ભાગ્યબળમા વૃદ્ધી થશે. 
જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશે. 
ઉધરાણીવાળા કામમા સફળતા મળશે. 
આર્થિક ઉપાર્જનની નવી તક મળશે. 

વૃષભ :- (બ.વ.ઉ) 
પારિવારિક જીવન સુખમય રહેશે. 
ધંધાકય પ્રવાસના કામથી ફાયદો થશે. 
ધંધાકય બાબતોમા ઉત્તમ તકો મળશે. 
સંતાનો પ્રત્યે સહાનુભૂતિ રાખવી. 

મિથુન :-  (ક.છ.ઘ) 
ભાઇભાંડુઓથી લાભ થશે. 
પરિવારમા શાંતિ જળવાઇ રહેશે. 
કામકાજના સ્થળે સામાન્ય મુશ્કોલી અનુભવશો. 
મનઇચ્છિત ફળ પ્રાપ્તીમા વિલંભ થશે. 

કર્ક :- (ડ.હ) 
ધન અને પરિવારનુ સારુ સુખ મળશે. 
ખોટા ખર્ચાઓમાં સાવધાની રાખવી. 
પારિવારિક જીવનમા તનાવ જણાશે. 
કામકાજમાં મહેનત કરશો તો  સફળતા મળશે. 

સિંહ :- (મ.ટ) 
તબીયતની બાબતમાં સાચવવુ. 
ધંધા ના કામકાજનો  સમય સારો જણાશે 
કામકાજમા સારા પરિણામો મળશે. 
આર્થિક બાબતોમા સાધારણ સુધારો જણાશે. 

કન્યા :-  (પ.ઠ.ણ) 
સ્વપ્નાઓને સાકાર કરવાનો ઉત્તમ સમય છે. 
આવકનાં નવાં દ્વાર ખુલશે. 
માનસીક શાંતિનો અનુભવ થશે. 
કૌટુંબિક સમસ્યાઓનુ સરળ સમાધાન થશે. 


તુલા :- (ર.ત) 
અન્યની વાતોથી ભ્રમીત ન થશો. 
તમારા પોતાનાં કામમાં  વિશ્વાસ રાખવો. 
ધંધામાં અને પરિવારમાં તનાવ રહેશે. 
રાજ-કાજના કામમાં વિજયી બનશે. 

વૃશ્ચિક :- (ન.ય) 
સહ કર્મચારી અને સહયોગીઓથી લાભ થશે. 
કરેલી મહેનત ફળદાઇ બનશે. 
ધંધા-વેપારમાં આર્થિક લાભ થશે. 
સામાજીક કાર્યોમાં સફળતા મળશે. 

ધન :- (ભ.ધ.ફ.ઢ) 
મકાન-જમીનને લગતા કામથી  લાભ થશે. 
ભાગીદારો અને જીવનસાથીનો સહકાર મળશે. 
નોકરીની નવી તક અથવા ઓફર મળે. 
કારણ વગરની માથાકુટ કરવાથી નુકશાન થશે. 

મકર :- (ખ.જ) 
આપના ધીરજની કસોટી થશે. 
જે કામ કરી શકાય તેવા કામ જ હાથમાં લેવાં. 
વ્યવસાયનાં કામમાં ધ્યાન આપી શકશો. 
નોકરીયાતને ઉત્તમ તક મળે. 

કુંભ :- (ગ.શ.સ.ષ) 
તનાવવાળા કામથી દુર રહેવુ. 
કોઇપણ રોકાણવાળા કામમાં ઓછો લાભ મળશે. 
વ્યવસાયમાં સાચવીને કામ કરવું 
સહયોગીઓનાં વિચારો સાથે મૈત્રી કરો. 

મીન :- (દ.ચ.ઝ.થ) 
વાતચિતથી કામમાં સુધારો જોવા મળશે 
આર્થિક સ્થિતિ મજબૂત બનશે. 
વાદ વિવાદથી નુકશાન થશે માટે સાચવવું. 
ખોટુ સાહસ અને ઉતાવળ કરવી નહિ Recent Story

Popular Story