જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

By : kavan 07:40 AM, 18 February 2019 | Updated : 07:40 AM, 18 February 2019
18-02-2019  સોમવાર
માસ મહા
પક્ષ  સુદ
તિથિ ચૌદશ
નક્ષત્ર પુષ્ય
યોગ  સૌભાગ્ય
કરણ  ગરજ
રાશિ  કર્ક (ડ,હ)
-------------

મેષ (અ.લ.ઇ) 
પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરવો. 
પરિવારમાં કોઇ ધાર્મિક કામ થશે. 
જુના સબંધીઓ સાથે મુલાકાત થશે. 
નારંગી રંગ પહેરશો તો લાભ થશે અને કાળો પહેરશો તો નુકશાન થશે. 

વૃષભ (બ.વ.ઉ) 
સમજદારી કોળવશો તો લાભમાં રહેશો. 
વ્યવસાયમાં નવા વિચારો કોળવો, નવું કામ કરો. 
નોકરીયાતને દિવસની શરુઆત ટેન્સનથી થશે. 
લીલો રંગ લાભ કરાવે સફેદ કે લાલ રંગથી થાય નુકશાન. 

મિથુન (ક.છ.ઘ) 
શેરબજારનાં કામકાજમાં લાભ થશે. 
ધંધામાં નવાં કોન્ટ્રાક્ટ મળશે. 
પ્રવાસનાં યોગો બને છે. 
મીત્રો સાથે મનમેળમાં કચાશ રહેશે. 

કર્ક (ડ.હ) 
ઘર જમીન કો વાહનમા રોકાણથી લાભ થાય. 
કર્મક્ષેત્રમાં દિવસની શરુઆત સામાન્ય રહેશે. 
સહધર્મચારિણીથી સહયોગ મળશે. 
લીલા રંગથી બગડેલા કામ સુધરે અને લાલ રંગ બગાડે. 

સિહ (મ.ટ) 
આવકમાં વધારો થશે. 
કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે. 
પોતાનો જ માણસ નુકશાન કરી શકો છે, સાવધાન રહેવુ. 
કામમાં ફાયદો થશે સાથે જવાબદારી વધશે. 

કન્યા (પ.ઠ.ણ) 
રોકાણ માટે સમય સારો નથી. 
સંતાનનાં પ્રશ્નોથી પરેશાની રહેશે. 
પરિવારમાં તનાવ રહેશે. 
વાહનથી સંભાળવું. 

તુલા (ર.ત) 
આકસ્મિક- શેરબજારમાં લાભ થાય. 
નવા રોકાણ માટે ઉત્તમ સમય છે. 
મોટાની વાતને દીલ ઉપર ના લેવી. 
પોતાના કામમાં ધ્યાન આપવું. 

વૃશ્ચિક (ન.ય) 
વારસાઇનાં કામમાં નુકસાનથી સંભાળવું. 
કોર્ટ કચેરીનાં કામમાં ઘેરાવુ પડે. 
જુના મીત્રોથી મુલાકાત અને લાભ થાય. 
વ્યર્થ વાણીવિલાસથી દુર રહેવું. 

ધન (ભ.ધ.ફ.ઢ) 
કોઇપણ રોકાણ માટે સમય બરાબર નથી. 
જીવનસાથીનો ભરપુર સહયોગ મળશે. 
કોઇ અજાણ્યાની વાતમાં આવવુ નહિ. 
પ્રેમ સબંધમાં દુરી વધશે. 

મકર (ખ.જ) 
ધંધામાં આવકની નવી તકો મળશે. 
સંતાનોનાં પ્રશ્નોથી પરેશાની રહેશે. 
જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે. 
આર્થિક બાબતે ફાયદો જણાશે. 

કુંભ (ગ.શ.સ.ષ) 
સમજદારીથી કામ કરશો તો ફાયદો થશે. 
ધંધામાં નવી તક મળશે. 
મીત્રોનાં સહકારથી કામ સરળ બનશે. 
કોરીયરની બાબતમાં સાવધાન રહેવુ. 

મીન (દ.ચ.ઝ.થ) 
કોઇપણ નવું રોકાણ લાભકારક રહેશે. 
શુભ સમાચાર મળશે. 
પ્રતિસ્પર્ધીઓથી સાવધાની રાખવી. 
તનાવપૂર્ણ કામથી દુર રહેવુ. Recent Story

Popular Story