જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

By : kavan 08:13 AM, 17 February 2019 | Updated : 08:13 AM, 17 February 2019
મેષ: (અ.લ.ઇ) 
- માનસિક બેચેની અનુભવાય
- વાદ-વિવાદથી બચવું
- માનભંગ થવાનો પ્રસંગ બને

વૃષભ: (બ.વ.ઉ) 
- આર્થિક આયોજન કેટલીક અડચણ સાથે પુરી થાય
- મિત્રો સાથે આનંદ પુર્વક દિવસ પસાર થાય
- નવા કાર્યનો પ્રારંભ કરી શકાય 

મિથુન: (ક.છ.ઘ)
- પરિવાર તથા મિત્રો સાથે દિવસ પસાર થાય
- આર્થિક લાભના યોગ
- બપોર બાદ ધન વ્યય થઇ શકે

કર્ક: (ડ.હ) 
- ધન વ્યયની સંભાવના
- આંખમાં પીડા
- માનસિક ચિંતા રહે

સિંહ: (મ.ટ)  
- આરોગ્ય સારું રહે
- મનમાં વ્યગ્રતા અનુભવાય
- બપોર બાદ સ્થિતિ સુધરે

કન્યા: (પ.ઠ.ણ)
- આજનો દિવસ શુભ છે
- વ્યવસાય અને વ્યાપાર ક્ષેત્રે લાભ
- આધ્યાત્મિક વિચાર મનને શાંતિ આપે

તુલા: (ર.ત) 
- રોકાણ માટે ઉત્તમ સમય છે.
- સંતાન અને પત્નીથી લાભ થશે
- મિત્રો સાથે સમય પસાર કરી શકો.

વૃશ્ચિક: (ન.ય) 
- વ્યાપાર-ધંધા માટે સમય અનુકુળ નથી
- સંતાનો સાથે મતભેદ રહે
- કોઇ સાથે વાદ-વિવાદમાં ન પડવું

ધન: (ભ.ધ.ફ.ઢ) 
- ક્રોધ પર કાબુ રાખવો
- સંતાનના ભવિષ્યને લઇ ચિંતા રહે
- મહત્વપૂર્ણ નિર્ણય ન લેવા

મકર: (ખ.જ) 
- સ્વજનો સાથે દિવસ પસાર કરી શકો
- બપોર બાદ સ્વાસ્થ્ય સંભાળવું
- સ્વભાવમાં ક્રોધ પર કાબુ રાખવો

કુંભ: (ગ.શ.સ.ષ) 
- કાર્ય સફળતા તથા કિર્તી મળશે
- સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે
- બપોર બાદ મનોરંજન માટે સમય ફાળવી શકશો

મીન: (દ.ચ.ઝ.થ) 
- કલા ક્ષેત્રે રૂચી વધશે-
- વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે
- સ્વભાવમાં ક્રોધ રહેRecent Story

Popular Story