જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

By : kavan 07:21 AM, 16 February 2019 | Updated : 07:21 AM, 16 February 2019
16-02-2019  શનિવાર
માસ    મહા
પક્ષ  સુદ
તિથિ  એકાદશી
નક્ષત્ર આર્દ્રા
યોગ  પ્રિતિ
કરણ વિષ્ટિ ભદ્ર
રાશિ  મિથુન (ક,છ,ઘ)
------------------------

મેષ (અ.લ.ઇ) 
ખોટા ખર્ચાઓથી બચવું
પૈસાને લગતા વિષયોમાં સમજી વિચારીને નિર્ણયો કરવા
માનસિક અશાંતિ રહેશે
મિત્રો સાથે મતભેદ રહેશે

વૃષભ (બ.વ.ઉ) 
વડીલોનો ઉત્તમ સહયોગ મળશે
આંખો વિષયક તકલીફમા સાવધાની રાખવી
કોઈ પણ જાતનાં રોકાણ માટે સાચવીને નિર્ણય કરવા
વાણીને મધુર બનાવો

મિથુન (ક.છ.ઘ) 
ધંધાકિય યોજનાઓ બનાવી શકશો
નોકરીયાતની ઈચ્છાઓ પૂર્ણ થશે
કરેલો પરિશ્રમ ફળદાઈ બનશે
કામકાજમા રાહત અનુભવશે

કર્ક (ડ.હ) 
સરકારી કામમાં લાભ મળશે
ધંધાકિય કામમાં લાભ થશે
સંતાનો પ્રત્યે સહાનુભૂતિ કેળવજો
કોર્ટ કચેરીનાં કામકાજમાં સાચવવું

સિંહ (મ.ટ) 
આર્થિક પાસુ મજબૂત બનશે
ધંધાકાર્ય બાબતોમાં પ્રગતિ થશે
લેવડ દેવડની સાચવીને કામ કરવું
ખાવાપીવામાં કાળજી રાખવી

કન્યા (પ.ઠ.ણ) 
પરિવારજનોનો સહયોગ મળશે
આનંદ પ્રમોદનાં સાધનોમાં વધારો થશે
જમીન અને તેને લગતા રોકાણથી લાભ થશે
કોઇ સારા સમાચાર મળશે

તુલા (ર.ત) 
કામકાજમાં લાભ થશે
પાડોશીનાં અકારણ વિવાદથી સાચવવું
પારિવારીક સંઘર્ષથી દૂર રહેવું
કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવા

વૃશ્ચિક (ન.ય) 
નોકરીયાતના લાભમાં વધારો થશે
પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકોલ આવશે
વિરોધીઓનો સામનો કરવો પડશે
માનસિક ચિંતાઓ અનુભવશો

ધન (ભ.ધ.ફ.ઢ) 
આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે
કામકાજમાં ફાયદો થવાથી મન પ્રસન્ન રહેશે
વાહન ચલાવવામાં કાળજી રાખવી
સહકર્મચારીનો સહયોગ મળશે

મકર (ખ.જ) 
જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે
આવકનાં નવા દ્વાર ખુલશે
કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી
મુશ્કોલીમાંથી માર્ગ મળશે

કુંભ (ગ.શ.સ.ષ) 
પારિવારિક જીવન સુખમય બનશે
કામકાજમા તકલીફો જણાશે
કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે
આજનાં દિવસે કામકાજમાં સાચવવું

મીન (દ.ચ.ઝ.થ) 
ઘર વપરાશની ચીજોમા ખર્ચાઓ થશે
સામાજીક પ્રતિષ્ઠામા વૃદ્ધિ થશે
માલ મિલ્કતને લગતા પ્રશ્નોમાં મુશ્કોલી જણાશે
અકારણ તનાવથી દૂર રહો



Recent Story

Popular Story