કર્ક :- (ડ.હ)
રોકાણ માટે મધ્યમ સમય છે
કોઇ નજીકના સબંધીથી સહયોગ મળશે.
મીત્રો સાથે લેવડ દેવડમા કાળજી રાખો.
ધંધામા સારી આવક પ્રાપ્ત થશે.
કરેલા કાર્યોમા સફળતા મળશે.
કન્યા :- (પ.ઠ.ણ)
અજાણ્યા સાથેનો વ્યવહાર નુકશાન કરાવશે.
આવકમા વધારો થશે.
પરિવારજનોનો ભરપુર સહયોગ મળશે.
અકારણ ચિંતાથી કામ બગડશે.
તુલા :- (ર.ત)
સમજદારીથી કરેલા કામનો લાભ થશે.
જુના મિત્રોથી મુલાકાત થશે.
તબીયત માટે સારો સમય નથી
કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવુ.
વૃશ્ચિક :- (ન.ય)
કામના સ્થળે મન પ્રસન્ન રહેશે.
શેરબજારમા સારે લાભ થશે.
વ્યવસાયમા નવા કોન્ટ્રાક્ટ મળશે.
યાત્રા પ્રવાસના યોગ બને છે
પરિવારમા તનાવ અને માનસિક અશાંતિ રહેશે.
ધન :- (ભ.ધ.ફ.ઢ)
વ્યવસાયમાં નવી તકો મળશે.
ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.
સમય આપને અનુકૂળ નથી.
કામમા મહેનત વધશે.
શત્રુપક્ષથી સાવધાની રાખવી
મકર :- (ખ.જ)
કોઇપણની વાતોમા આવી કામ કરશો તો નુકશાન થશે
ભાગીદારીવાળા કામમા લાભ થશે.
પરિવાર સાથે માંગલીક પ્રસંગમાં જવાનુ થશે.
નોકરીયાત વર્ગને ખર્ચમા વધારો થશે.
આવડતનો ઉપયોગ કરો.