જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

By : kavan 07:22 AM, 11 September 2018 | Updated : 07:22 AM, 11 September 2018
11-09-2018  મંગળવાર
માસ    ભાદરવો
પક્ષ     સુદ
તિથિ  બીજ
નક્ષત્ર   હસ્ત
યોગ     શુભ
રાશિ      કન્યા (પ,ઠ,ણ)

મેષ (અ.લ.ઇ)
વ્યવસાયક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે
મહાત્વપૂર્ણ લેવાનાં હોય તો સાવધાનીથી લો
કારણવગરની ચિંતાઓથી દૂર રહો
આવક જાવક  સમાંતર રહેશે

વૃષભ (બ.વ.ઉ)
સામાજીક કાર્યોમાં લાભ થશે
સેવાકિય પ્રવૃતિથી મન પ્રસન્ન રહેશે
સંતાનોનાં પ્રશ્નોમાં ચિંતા અનુભવશો
ધંધાકિય કામમાં લાભ થશે

મિથુન (ક.છ.ઘ)
પારિવારિક જીવન સુખમય બનશે.
ધંધાને લગતા કામમાં લાભ થશે.
વડીલો તરફથી આશિર્વાદ મળશે
ધંધામાં નવી તકો મળશે

કર્ક (ડ.હ)
આર્થિક બાબતોમાં લાભ થશે
બપોર સુધી કામનું ટેન્શન રહેશે
સમજદારીથી કામ કરશો તો લાભ થશે
કોઇપણ રોકાણ આજે લાભ કરાવશે.

સિંહ (મ.ટ)
કામનું બંધન રહેશે.
આર્થિક બાબતમાં તકલીફ થશે
કારણ વગરનું ટેન્શન નુક્શાન કરશે
માનસિક ઉચાટ રહેશે.

કન્યા (પ.ઠ.ણ)
પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો.
ઘર વપરાશની ચિજોમાં ખર્ચાઓ થશે.
નવાં રોકાણમાં લાભ થશે.
જીવનસાથી સાથે મતભેદ રહેશે. 

તુલા (ર.ત)
રોજગારીની નવી તક પ્રાપ્ત થશે.
શાસન સત્તાનો સહયોગ મળશે.
માનસિક ચંચળતા પર કાબુ રાખવો.
ભાગીદારીવાળા કામમાં સાચવવું.

વૃશ્ચિક (ન.ય.)
આર્થિક બાબતોમાં સારો લાભ થશે
વાણીનો વિવેક આપની શોભા બની જશે
મોટા ખર્ચાથી બચવું.
આપનાં કાર્યની કદર થશે.

ધન (ભ.ધ.ફ.ઢ)
ઘરેલુ કામકાજમાં પ્રગતિ થશે.
કરેલો પુરૂષાર્થ ફળદાઇ બનશે.
પિતાનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે.
ધંધાકિય બાબતોમાં લાભ થશે.

મકર (ખ.જ)
કામનાં સ્થળે આનંદ મળશે.
ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે.
જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે.
ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.

કુંભ (ગ.શ.સ.ષ)
તબીયતની બાબતમાં સાચવીને કામ કરવું.
ખોટી ઉતાવળ અને કારણ વગરની ચિંતાથી દૂર રહેવું.
પારિવારિક જીવન સાધારણ ક્લેશમય રહેશે.
ખોટા ખર્ચાઓ ટાળવા.

મીન (દ.ચ.ઝ.થ)
ભાગીદારો સાથેનો ઉત્તમ વ્યવહાર લાભ કરાવશો.
વ્યવસાયમાં થોડી ચિંતા રહેશે.
માનસિક શાંતિમાં ઉણપ અનુભવશો.
ફળની અપેક્ષા વગર કામ કારો-લાભ થશે.Recent Story

Popular Story