કન્યા :- (પ.ઠ.ણ)
કોઇપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી.
મીત્રોના સહયોગથી રોકાયેલા કામમા પ્રગતિ થશે.
નોકરીમાં મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે.
તુલા :- (ર.ત)
કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવુ.
લેવડ દેવડમા કાળજીથી કામ લેવુ.
કરેલી મહેનત સારુ ફળ આપશે.
માન સન્માન મળશે.
વૃશ્ચિક :- (ન.ય)
શેરબજારમા સારે લાભ થશે.
વ્યવસાયમા નવા કોન્ટ્રાક્ટ મળશે.
યાત્રા પ્રવાસના યોગ બને છે.
પરિવારમા તનાવ અને માનસિક અશાંતિ રહેશે.
ધન :- (ભ.ધ.ફ.ઢ)
વ્યવસાયમા નવી તક મળશે.
સમય આપને અનુકૂળ બનશે.
કામની કદર થશે.
શત્રુપક્ષથી સાવધાની રાખવી
મકર :- (ખ.જ)
જીવનસાથીની ભાવનાને સમજશો તો ઉત્તમ સહકાર મળશે.
પરિવાર સાથે માંગલીક પ્રસંગમા જવાનુ થશે.
નોકરીયાત વર્ગને ખર્ચમા વધારો થશે.
અવરોધ રહેવા છતાય સારી સફળતા મળશે.
કુંભ :- (ગ.શ.ષ.સ)
પોતાના મનની વાત ગુપ્ત રાખવી.
પરિવારની ખુશી માટે પ્રયત્નશીલ રહેશો.
કોઇપણ ઉપર આંધળો વિશ્વાસ નુકશાન કરશે.
દાંપત્યજીવન સુખમય રહેશે.
મીન :- (દ.ચ.ઝ.થ)
ભાગીદારીવાળા કામમા સાચવીને કામ કરવુ.
કામનો બોજો વધશે.
ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો.
પોતાના જ દ્વારા નુકશાન થશે.
કામનુ બંધન રહેશે.