Exclusive / તમારે બનવું છે કરોડપતિ? VTV News પર શરૂ થઇ રહ્યો છે 'સવાલોના સવા કરોડ' રિયાલીટી શો, આવી રીતે લઇ શકશો ભાગ

VTV Gujarati News Channel Reality show swalona sava crore siddharth randeria

VTVના દર્શકો માટે મહત્વપુર્ણ સમાચાર આપવા જઇ રહ્યા છે. હવે VTV સાથે બની શકશો કરોડપતિ. હા, સાચે જ કારણ કે VTV ન્યૂઝ ચેનલ પર ટુંક સમયમાં શરૂ થવા જઇ રહ્યો છે એક જોરદાર કાર્યક્રમ. જેનું નામ છે 'સવાલોના સવા કરોડ'. ન્યૂઝ ચેનલ પર સૌ પ્રથમવાર રિયાલીટી શો શરૂ થઈ રહ્યો છે. આ શોનું સંચાલન રંગમંચના જાણિતા અભિનેતા અને નિર્માતા સિદ્ધાર્થ રાંદેરિયા કરશે. કાર્યક્રમની શુભ શરૂઆત તન્વી પ્રોડક્શન લિમિટેડ દ્વારા થઈ રહી છે. ગુજરાત સહીત દેશ અને વિદેશના લોકો આ જ્ઞાનવર્ધક કાર્યક્રમમાં ભાગ લઈ શકશે. તો આ કાર્યક્રમ જ્ઞાનવર્ધક અને મનોરંજન પણ પુરૂ પાડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ