અમદાવાદ / કોરોના સંક્રમણના કારણે તબીબની અનોખી કામગીરી, વોટ્સ એપની મદદથી સારવાર !

રાજ્યમાં વધતાં કોરોના સંક્રમણના કારણે અમદાવાદની તબીબે અનોખી પહેલ શરુ કરી છે. હવે તબીબો પણ વર્ક ફ્રોમ હોમ શરુ કરી રહ્યા છે અને ઘરેથી ટેલિફોનિક કાઉન્સલીંગથી દર્દીની સારવાર કરવામાં આવે છે. આટલું જ નહી દર્દીઓને વોટ્સએપ દ્વારા દવા લખીને અપાય છે અને કુરિયર દ્વારા દવા પહોંચાડવામાં આવે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ