લાલ 'નિ'શાન / સીધી વાત : અમારા માસિક ધર્મથી પ્રોબ્લેમ હોય તો તમે દૂર રહો અમે નહીં રહીએ

VTV Gujarati Laal Ni Shaan campaign on women menstruation

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી માસિકર્ધમને લઈને મહિલાઓના સન્માનને ઠેસ પહોંચે તેવી કોશિશ કરાઈ રહી છે ત્યારે વીટીવી ગુજરાતી ડોટ કોમ આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી નાંખે છે. અને અમે આ માટે મહિલાઓની પડખે છીએ એટલે જ લઈને આવ્યા છીએ કેમ્પન 'લાલ નિશાન' તમે પણ અમારી સાથે કોમેન્ટ કરી શકો છો અને શેર કરી શકો છો. તમારા વિચારો અમારા સુધી પહોંચાડવા માટે તમે અમને ઈમેલ પણ કરી શકો છો. 

બ્રેકિંગ ન્યૂઝ