VTVનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ / સદાય દેશવાસીઓની પડખે રહેનાર જવાનો વડોદરાવાસીઓ માટે દેવદૂત બની આવ્યા

VTV ground zero report on NDRF and SDRF rescue in Vadodara rains

વડોદરામાં વરસાદને કારણે પેદા થયેલી સ્થિતિ એટલી વિકટ છે કે હજુ સુધી ભરાયેલા પાણી ઓસર્યા નથી. હજુ શહેરના અનેક વિસ્તારો જળમગ્ન છે. રાહત અને સામગ્રી હજુ સુધી જોઈએ તેટલી પહોંચી નથી. તેના કારણે લોકોના સ્થિતિ ખુબ જ વિકટ છે. વીટીવીની ટીમે આવા અનેક વિસ્તારોમાં જઈ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીંગ કર્યું હતું અને સ્થિતિનો સાચો તાગ રાજ્યની જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ