અમદાવાદ / બિનસચિવાલય પેપરલીક મામલે VTVનો ગ્રાઉન્ડ રિપોર્ટ, પહોંચ્યુ આરોપીને ઘરે

અમદાવાદના પેપરલીક મામલે પોલીસે આરોપી લખવિંદર સિંહ ઉર્ફે લક્કીની ધરપકડ કરી છે. ત્યારે હવે બિનસચિવાલયની પરીક્ષાનું પેપર લીક કરીને લક્કીએ NSUIના ગ્રુપમાં નાખ્યુ હોવાનું સામે આવ્યુ છે. પેપર કાંડનો આરોપી લક્કી ગુજરાત કોલેજમાં નામ ધરાવે છે. ગુજરાત કોલેજમાં અનેક વખત ગુંડાગીરી કરવાને લઈને લક્કી સામે ફરિયાદ થઈ છે... ગુજરાત કોલેજના યુથ ગ્રુુપમાં અનેક વખત લક્કી ગુંડાગર્દી કરતો જોવા મળ્યો છે.NSUIના મોટા નેતાઓ સાથે લક્કી સંપર્કમાં હોવાનું સામે આવ્યુ છે.અગાઉ અનેક વખત કોલેજમાં પેપર લીક કરવા મામલે લક્કીનું નામ સામે આવ્યુ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ