વિશેષ / CAA પર VTVનો ગ્રાઉન્ડ રિપોર્ટ, અમદાવાદમાં શરણાર્થીઓની વેદના જોઈને આંખમાં આવી જશે આંસુ

VTV Ground report CAA refugees suffering Ahmedabad

મોદી સરકારે બનાવેલા નવા નાગરિક્તા સંશોધન એક્ટના સમર્થનમાં ઉમટેલી ભીડ છે. કેમ લોકોએ નાગરિક્તા સંશોધન એક્ટના સમર્થનમાં ઉતરવું પડ્યું. કેમ એક અવાજ પર લાખો જનમેદની CAAના સમર્થનમાં ઉતરી ગઈ ? તો કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ CAAનો વિરોધ કરે છે અને મોદી સરકાર આ કાયદો પરત લે તેવી માગણી કરે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ