VTV-EXIT POLL / મધ્ય ગુજરાતમાં અપક્ષ 3 બેઠકો પર ભાજપ-કોંગ્રેસનો ખેલ બગાડે તેવા આંકડા, સર્વેમાં જુઓ કઈ પાર્ટી સૌથી આગળ

VTV exit poll predicts 61 seats of Madhya Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં કોણ બાજી મારે છે તેનું ચિત્ર તો 8 ડિસેમ્બરે જ સ્પષ્ટ થશે. જો કે, VTV ન્યૂઝના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ