ખેડૂતોના હાલ બેહાલ / ખેડૂતોને પડ્યા પર પાટુ: ખાતરના ભાવમાં ધરખમ વધારો, જુઓ ખેડૂતોની વેદના

VTV Exclusivefertilizer prices Increase in Gujarat farmer

એક તરફ કોરોનાની મહામારીનો માર અને તેમાં પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે ખાતરમાં ધરખમ ભાવ વધારો નોંધાતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ