તાતની સફળતાની વાત / એક જામફળ સવાકિલોનુંઃ ગુજરાતનો ખેડૂત થાઈલેન્ડના જામફળનું કરે છે ઉત્પાદન, વર્ષે લાખોની કમાણી

Vtv Exclusive tatni safaltani vat farmer success story

ટંકારાના જબલપુર ગામે એક કિલોનું એક જામફળ પાકે છે તોતિંગ કહી શકાય તેવા થાઈલેન્ડ જેવાજામફળ છે. આ વાત સાંભળીને તમને માનવામાં નહિ આવે પણ વાત હંબક નથી નરી સત્ય વાત છે. જબલપુર ગામના એક ખેડૂત પોતાની મહેનતના પરસેવેથી એક કિલો જેવા જામફળનો પાકમેળવે છે. જેમાં એક જામફળનો એક કિલો જેટલો વજન છે. જોકે સામાન્ય રીતે એક કિલોમાં નાના અનેક જામફળ આવે છે પણ અહીં તો એક જામફળ એક કિલોનું છે. ત્યારે આ જામફળનું કેવી રીતે ખેડૂત ઉત્પાદન કરે છે અને તેમને જામફળની ખેતીમાં કેટલી ફાયદો થાય છે તે અંગે જોઈએ એક વિશેષ અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ