તાતની સફળતાની વાત / આ ખેડૂતે કરી એવી ખેતી કે 5 લાખના રોકાણ સામે મળશે 1500 કરોડ રૂપિયા, જાણો તમામ માહિતી એક ક્લિકે

Vtv Exclusive red sandal cultivation rakt chandan farming in Surat

રક્ત ચંદન જે નામે અને તેનું કોઈ ના પાસે હોવું અને ખુબજ મૂલ્યવાન ગણવામાં આવે છે. એક એવા વૃક્ષ જેની કીમત છે લાખો માં, અને દરેક ખેડૂત તેની ખેતી કરી શકે એ શક્ય પણ નથી, પાક તૈયાર થશે એટલે ખેડૂત થઇ જશે અરબોપતિ, ભારત દેશ માં માત્ર આંધ્રપ્રદેશ ના કડપ્પા જીલ્લા માં થાય છે આ વૃક્ષો ની ખેતી, હવે આ ખેતી ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો કરી છે. જુઓ વિટીવી વિશેષ 'રક્ત ચંદન.' એક મૂલ્યવાન વૃક્ષ 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ