પ્રેરણા / ગુજરાતના આ MBA યુવાનની ક્રાંતિકારી ખેતીની વાત તમને પણ વિચારતા કરી મૂકશે, જાણો તાતની સફળતાની વાત

Vtv Exclusive Rajkot MBA person successful in farming

હવે એક એવા યુવા ખેડૂત અંગે વાત કરવી છે. જેણે MBA કર્યા બાદ બેંકમાં નોકરી મેળવી. અને તે નોકરી છોડી ખેતી શરૂ કરી. અને આજે લાખો રૂપિયા કમાઈ છે. પરંતુ કેવી રીતે અને કોણ છે તે યુવાન. તો આવો જાણીએ આ અહેવાલમાં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ