VTV Exclusive / ભાજપ સત્તા ચલાવવામાં નિષ્ફળ ગઇ એટલે કોંગ્રેસના ધારાસભ્યો તોડી રહી છેઃ પરેશ ધાનાણી

Vtv Exclusive Paresh Dhanani

ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સાથે Vtv ને ખાસ મુલાકાત આપી છે. Vtv સાથેની ખાસ વાતચીતમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપ સત્તા ચલાવવામાં નિષ્ફળ ગઇ એટલે કોંગ્રેસના ધારાસભ્યો તોડી રહી છે. લોકોના સ્વાભિમાનને ખરીદવા સત્તા પક્ષ પ્રયાસ કરે છે. આજે તમામ ઉદ્યોગોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ