ગૌરવ / સલામ! ગુજરાતની આ મહિલા 50 વિઘા ખેતર  ખેડી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે

VTV Exclusive on Womens day Surat farmer women

આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે એક એવી મહિલાની વાત કરીશું જે જાતે ટ્રેકટર ચલાવી 50 વિઘા ખેતર ખેડી પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ