અભયારણ્ય / VTV પહોંચ્યુ વનમાં: ઘોરાડના અભયારણ્યમાં ઘોરાડ જ ન હોય તો? ઘોરાડની ઘોર કોણે ખોદી

Vtv Exclusive on Kutch Bustard Sanctuary Bustard near extinction

જેમ-જેમ માનવીની વસ્તી ફલી-ફૂલી રહ્યી છે. તેમ-તેમ અનેક જીવસૃષ્ટી ખતમ થઈ રહી છે. અથવા તો ખતમ થવાની કગારે પહોંચી ગઈ છે. જેમાં ગુજરાતમાં માત્ર કચ્છમાં જોવા મળતા ઘોરાડ પણ હવે લુપ્ત થવાની તૈયારીમાં છે. કારણ કે, વધુ એક માદા ઘોરાડનું મોત થતાં જ હવે માત્ર ચાર માદા ઘોરાડ જ બચ્યા છે. જ્યારે એકપણ નર ઘોરાડ નથી બચ્યા. ત્યારે કેવી છે ઘોરાડ વિહોણા બનતા અભયારણ્યની સ્થિતિ અને શા માટે આ પરિસ્થિતિ થઈ પૈદા તે જાણવા જુઓ આ વિશેષ અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ