રાજનીતિ / EXCLUSIVE : ચૂંટણી પહેલા નરેશ પટેલ કોંગ્રેસમાં મોટો ખેલ પાડવાની તૈયારીમાં, મોટા નેતાના સંપર્કમાં હોવાની શક્યતા

Vtv Exclusive news naresh patel meeting with rahul gandhi

છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહેતા પાટીદાર અગ્રણી નરેશ પટેલ આજે પાટીદાર અગ્રણીઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવાના છે, ત્યારે VTV NEWS પાસે ગુજરાતના રાજકારણના મહત્વના અપડેટ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ