વિશેષ / યુરોપમાં સત્તા ધ્રુજાવતી કોરોના મહામારી, અનેક રાષ્ટ્રોના નેતાએ આપવા પડ્યા રાજીનામા

Vtv Exclusive Leader resigns over Corona epidemic in Europe

કોરોના મહામારીની વૈશ્વિક રાજકારણ પર પણ ઘણી અસર થઈ છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાંથી સત્તા સરકી જવાનું એક મોટું કારણ કોરોના મહામારી સામે લડવામાં તેમની નિષ્ફળતા જ હતી. હવે યુરોપમાં પણ એક જ પખવાડિયામાં ત્રણ-ત્રણ સરકારે સત્તા છોડવી પડી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ