હુંકાર / કચ્છ: જળ, સ્થળ કે ગગન, સરહદે આ હથિયારોથી સરહદે થરથર કાંપે છે દુશ્મન

 VTV Exclusive kutch border home minister Amit shah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સરહદના વિકાસોત્વ કાર્યક્રમ દ્વારા દેશભરમાં હાકલ કરી છે. ત્યારે કચ્છના ધોરડોમાં યોજયેલ સરહદ વિકાસોત્વ સમારોહ ૨૦૨૦માં BSF જવાનો દ્વારા બોર્ડર પર ઉપયોગમાં આવતા હથિયારો પ્રદર્શની કરવામાં આવી હતી. ત્યારે ભારતના સરહદ પર જવાનો કર્યા શસ્ત્રો સાથે બોર્ડર રક્ષા કરીએ રહ્યા છે. આવો જાણીએ. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ