રાઈડ અકસ્માત / EXCLUSIVE: કાંકરિયા રાઇડ દુર્ઘટનાને લઇ કોર્પોરેશનની ખુલી પોલ

VTV EXCLUSIVE Kankariya ride accident explain on ride operator

અમદાવાદના કાંકરિયા રાઈડ તૂટવા મામલે વીટીવીએ મોટો ખુલાસો કર્યો છે. ખુલાસામાં રાઈડ ઓપરેટરને એન્જિનિયર બનાવી દેવાયો હોવાનું સામે આવ્યું છે. રાઈડ ચેકિંગમાં એન્જિનિયર તરીકે યશ પટેલની સહી જોવા મળી રહી છે. યશ પટેલ પોતે પૂર્વ કાઉન્સિલર મહેન્દ્ર પટેલનો પુત્ર છે. કાંકરિયામાં મહેન્દ્ર પટેલ અને ઘનશ્યામ પટેલનો કોન્ટ્રાક્ટ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ