જીતુ વાઘાણી સાથે VTVની ખાસ મુલાકાત | VTV Exclusive interview with gujarat bjp president jitu vaghani

VTV Exclusive / જીતુ વાઘાણીએ સ્વીકાર્યુ કે ગુજરાતમાં મંદી છે, જણાવ્યુ આ કારણ

VTV Exclusive interview with gujarat bjp president jitu vaghani

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે VTV ની ખાસ મુલાકતમાં ઘણા ચોટદાર સવાલ-જવાબ થયા હતા જેમાં ગુજરાતમાં ચુંટણી કયા મુદ્દે લડાવી જોઈએ ? જ્ઞાતિવાદી સમીકરણો ન હોવા જોઈએ, મંદી, શિક્ષણ, રોજગારી જેવા મુદ્દા પર ચુંટણી લડાવી જોઈએ. વગેરે જેવા પ્રશ્નો ના જવાબ VTVએ મેળવ્યા હતા. વળી ખેડૂતને સારા ભાવ મળે વેપારીઓના ધંધા વધે, રોજગારી હોય તો સારુ, આરોગ્ય જેવા મુદે ચુંટણી લડાવી જોઈએ તેવા મુદ્દે પણ પ્રશ્ન જવાબ કર્યા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ