VIDEO / 5 વર્ષ પહેલાં ચોરાયું હતું વાહન, પોલીસે વ્હિકલ તો શોધ્યું નહીં પણ માસ્ક ન પહેરવાનો મેમો મોકલ્યો

Vtv Exclusive Gujarat police CCTV can not caught criminal

વડોદરામા ચોરી થયેલુ વાહન પોલીસના સીસીટીવીમાં કેદ થાય છે પણ પોલિસ પકડી શકતી નથી. આશ્ચર્યજનક આ ઘટનામા વાહન ચોરી થયાના પાચ વર્ષ પછી વાહન માલીકને કાસ્ક ન પહેર્યુ હોવાનો મેમો મળતા હાઈટેક પોલીસની નિષ્ફળતા છતી થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ