નિર્ણય / VTVની ખબર પર સરકારની મહોર: આયાતી કોલસા આધારિત વીજ મથકોના ટેરીફનો ઠરાવ રદ્દ

 VTV Exclusive Gujarat Govt cancels earlier order of higher Tariffs to power companies

પાવર સેક્ટરની મોટી કંપનીઓને ગુજરાત સરકારે જોરદાર ઝટકો આપ્યો છે. પાવર પુરવઠો આપતી આ કંપનીઓને વર્ષ 2018માં કોલસાનાં વધેલા ભાવને ધ્યાનમાં રાખીને વધુ ટેરીફ વસુલવાની જે મંજૂરી આપવામાં આવી હતી તે રદ્દ કરી દેવામાં આવી છે. કોલસાના ઘટી ગયેલા ભાવને કારણે જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તો આ અંગે રાજ્ય સરકાર દ્વારા મોડી સાંજે જાહેરાત કરવામાં આવી છે. તો આ અગાઉ સૌપ્રથમ vtvgujarati.com દ્વારા આ અંગે Exclusive માહિતી આપવામાં આવી હતી. રાજ્ય સરકારે VTVની ખબર પર મહોર લગાવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ